એક પુરુષ અને સ્ત્રી કોઈ સ્પષ્ટ દેખાતો આનુવંશિક રોગ દર્શાવતા નથી. તેઓને $7$ બાળકો ($2$ પુત્રીઓ અને $5$ પુત્રો) છે. ત્રણ પુત્રો આપેલ રોગથી પીડાય છે. પરંતુ કોઈ પુત્રીમાં તેની અસર જોવા મળતી નથી. નીચેનામાંથી આનુવંશિકતાની કઈ ભાત આ રોગ માટે તમે સૂચવી શકો છો ?
દૈહિક પ્રભાવિતા
લિંગ સંકલિત પ્રભાવિતા
જાતિ મર્યાદિત પ્રચ્છન્ન
લિંગ સંકલિત પ્રચ્છન્ન
સિકલસેલ એનિમિયા શું છે?
નરમાં નીચે આપેલામાંથી કયું એક પ્રચ્છન્ન જનીન દ્વારા નિયંત્રણમાં રાખવામાં આવે છે?
એવું મનાય છે કે હાનિકારક જનીનો વસતિમાંથી સમયાંતરે નાબૂદ થાય છે. છતાં સિકલ - સેલ એનીમિયા મનુષ્યની વસતિમાં સતત જોવા મળે છે. શા માટે ?
પ્રથમ પેઢીનું જનીનીક બંધારણ દેહીક પ્રચ્છન્ન રોગ માટે જણાવો.
વંશાવળીના નકશાનો અભ્યાસ દર્શાવતો ચાર્ટ નીચે આપેલ છે. તે શું દર્શાવે છે ?