$DNA$ નું મોડેલ કોણે રજુ કર્યું હતું?
ફ્રેડરીક મીશન
વોટસન અને ક્રિક
વિકિન્સ
ફ્રેન્કલીન
એક જનીન એક ઉત્સેચક સંકલ્પના કોણે સૂચવી હતી?
વાહક $RNA$ નો અણુ $3D$ માં કેવો દેખાય છે ?
બંધારણીય જનીનોનું કાર્ય..... દ્વારા નિયંત્રણ પામે છે.
$lac$ ઓપેરોનમાં $lac$ $mRNAL$
નીચે આપેલ જૈવિક અણુ સંદેશાવાહક તરીક વર્તે છે.