5.Molecular Basis of Inheritance
medium

નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :

$1.$ ફ્રાન્સિસ ક્રિક 

$2.$ ફ્રેડરિક ગ્રિફિથ $(1928)$

Option A
Option B
Option C
Option D

Solution

ફ્રાન્સિસ ક્રિકે મધ્યસ્થ (પ્રસ્થાપિત) પ્રણાલી (central dogma)નો વિચાર પ્રસ્તુત કર્યો 

ગ્રિફિથે તારણ કાઢ્યું કે, $R$ સ્ટ્રેઇન બૅક્ટેરિયા કોઈ પણ રીતે ગરમીથી મૃત કરાયેલ $S$ સ્ટ્રેઇન બૅક્ટેરિયા દ્વારા રૂપાંતરિત (transformed) થાય છે. રૂપાંતરણ સિદ્ધાંત, કોઈક રૂપાંતરણ તત્ત્વ કે જે ગરમીથી મૃત $S$ સ્ટ્રેઈનમાંથી $R$ સ્ટ્રેઈનમાં સ્થાનાંતરિત થાય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.