એવરી, મેકલિઓડ અને મેકકાર્ટીએ તેમના પ્રયોગ પરથી શું તારણ કાઢયું ?
$DNA$ જનીન દ્રવ્ય છે.
$DNA$ જનીન દ્રવ્ય નથી.
$RNA$ જનીન દ્રવ્ય છે.
પ્રોટીન જનીન દ્રવ્ય છે.
હર્શી અને ચેઈજે બેક્ટેરીયોફેજનું સંક્રમણ (infection) કયા બેક્ટેરીયામાં કરાવ્યું હતું ?
નીચેનામાંથી કયો અણુ સજીવોના વારસામાં ઉતરે છે ?
$DNA$ એ જનીન ઘટક છે તેનો મજબુત પૂરાવો ......માંથી આવ્યો છે
રૂપાંતરણની શોધ કોણે કરી હતી ?
મોટા ભાગે ......એ $DNA$ સ્વ્યંજનની પદ્ધતિ છે