ભાષાંતરરહિત વિસ્તાર કયાં સ્થિત હોય છે ?
પ્રારંભિક સંકેત પહેલા $3'$ છેડા પર
સમાપ્તિસંકેત પહેલા $3'$ છેડા પર
પ્રારંભિક સંકેત પહેલા $5'$ છેડા પર
$B$ અને $C$ બંને
નીચેનામાંથી કયું ભાષાંતર માટે સાચું નથી?
એમિનોએસિડની $t-RNA$ સાથે જોડાવવાની ક્રિયાને શું કહે છે ?
કઈ ક્રિયામાં માહિતીનું સ્થાનાંતર થાય છે ?
ભાષાંતર (ટ્રાન્સલેશન) નો પ્રથમ તબક્કો આ છેઃ
નીચેનામાંથી શું પ્રોટીન સંશ્લેષણમાં સંકળાયેલ નથી?