વિમોચકકારક કયા સંકેત જોડાતો નથી ?
$AUG$
$UAA$
$UAG$
$UGA$
ભાષાંતર એકમ શેમા જોવા મળે છે ?
ભાષાંતરની પ્રક્રિયાની શરૂઆત માટે સૌપ્રથમ $m-RNA$ સાથે શું જોડાય છે ?
ભાષાંતર એટલે………
નીચેનામાંથી શું પ્રોટીન સંશ્લેષણમાં સંકળાયેલ નથી?
પ્રોટીન સંશ્લેષણ દરમિયાન …..વચ્ચે પેપ્ટાઈડ બંધની રચના જોવા મળે છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.