$B-$ લસિકા કોષોની મદદથી શરીર દ્વારા રોગકારકો સામે અપાતો પ્રતિચાર એ કયા પ્રકારની રોગપ્રતિકારકતા છે.
કોષીય પ્રતિકારકતા
કોષ રસીય પ્રતિકારકતા
એન્ટીજન પ્રત્યેની પ્રતિકારકતા
આપેલા તમામ
નીચેનામાંથી પ્રાથમિક લસિકાઅંગ કયું છે ?
જન્મજાત પ્રતિકારકતા સમજાવો.
પ્રતિજન એ શેના બનેલા હોય છે?
નીચે પૈકીનો કયો રોગ ઓટો ઈમ્યુન ડિસીઝ નથી ?
ઉપાર્જિત પ્રતિકારકતા સમજાવો.