અફિણ વનસ્પતિનાં કયાં ભાગમાંથી વધુ મેળવાય છે?
પુષ્પીય ભાગ
પર્ણ
પરિપકવ અફિણનાં ડોડા
ફૂગ
મોરફીન કોનામાંથી મેળવવામાં આવે છે?
બરોળ મુખ્યત્વે કયા કોષો ધરાવે છે ?
નિષ્ક્રિય રોગ પ્રતિકારકતાના પિતા ...... ને કહે છે.
શરીરમાં તૈયાર એન્ટિબોડી દાખલ કરવામાં આવે તો તેને ......... કહેવાય છે.
$ARC$ નું પૂરું નામ.........