એન્ટીબોડીનાં બંધારણમાં રહેલ પોલીપેપ્ટાઈડ શૃંખલા એકબીજા સાથે ......... દ્વારા જોડાય છે.
એન્ટીજન જોડાણથી
ડાય સલ્ફાઈડ બંધથી
એન્ટીબોડીનાં પરીવર્તનશીલ ભાગથી
બંને પોલીપેપ્ટાઈડ એકબીજા સાથે જોડાતા નથી
કયા પ્રકારનાં એન્ટીબોડી જરાયુ દ્વારા માતામાંથી બાળકમાં સ્થાનાંતરીત થાય છે?
આપેલ આકૃતિ એન્ટિબોડી અણુની સંરચનાની છે. $A,\, B$, અને $C$ ને ઓળખી તેમના નામ જણાવો.
રસીમાં નીચેનામાંથી ક્યાં ઘટકો હોય છે.
રસીકરણ વ્યક્તિને રોગથી રક્ષણ આપે છે, કારણ કે તે...
$B-$ લસિકા કોષોની મદદથી શરીર દ્વારા રોગકારકો સામે અપાતો પ્રતિચાર એ કયા પ્રકારની રોગપ્રતિકારકતા છે.