$Hay \, fever$ (હે ફીવર) એ ....... રોગ છે?

  • A

    એક પ્રકારનો તાવ

  • B

    એલર્જીથી થતી અસર

  • C

    બેકટેરીયલ રોગ

  • D

    વાઈરસ જન્ય રોગ

Similar Questions

એલર્જીના ચિહ્નો દૂર કરવા કઈ દવાનો ઉપયોગ થાય ?

રાઉવોલ્ફિયા સર્પેન્ટિના ઔષધ ..... ની સારવારમાં વપરાય છે.

ભ્રમ પેદા કરતી વનસ્પતિ કઈ છે?

એઇડ્સ થવાનું કારણ.........

નીચેનામાંથી સક્રિય ઉપાર્જીત પ્રતિકારકતાનું ઉદાહરણ કર્યું છે?