અમુક રોગકારકો ચોક્ક્સ પેશી/અંગમાં જ જોવા મળે છે. વિધાન ઉદાહરણ સહિત સમજાવો.
નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલ નથી?
કયાં કોષો દ્વારા ઈન્ટરફેરોસનો સ્ત્રાવ થાય છે?
માનવીમાં વાઇરસથી થતો રોગ -?
રીહનોવાઇરસ કયા અંગને ચેપ લગાડતો નથી ?