વિધાન $A$  : જમ્યા પછી છાશનો ઉપયોગ લાભદાયક છે. 

કારણ $R$ :  $LAB $ જઠરમાં નુકસાનકારક બૅક્ટેરિયાથી બચાવે છે. 

વિધાન $A$  અને કારણ $R$  માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

    $  A $ અને $R$ બંને સાચાં છે અને $R $ એ $A$ ની સાચી  સમજૂતી છે.

  • B

     $ A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$  એ $A$ ની સાચી સમજૂતી નથી.

  • C

    $  A $ સાચું અને $R$ ખોટું છે.

  • D

    $  A$  ખોટું અને $R$ સાચું છે.

Similar Questions

બ્રેડના નિર્માણ દરમ્યાન $CO_2$ નાં ઉત્પાદનથી આ પ્રક્રિયા ......ની ક્રિયા થાય છે.

આપણાં જઠરમાં $LAB$ નો દાભદાયી ભૂમિકા

લેક્ટોબેસીલસ જેવા સૂક્ષ્મજીવોને આ પણ કહેવાય.

રોકવી ફોર્ટ ચીઝ માટે તેના પર શેનું સંવર્ધન કરવામાં આવે છે ?

નીચેનાંમાંથી કયું વિધાન $ LAB $ ની અગત્યતા દર્શાવતું નથી ?