ઇન્સીલેજ સાથે શું સંગત છે ?
$(i)$ પ્રોપિયોનીબેક્ટેરીયમ શાર્માનીની મદદથી તૈયાર કરવામાં આવે છે.
$(ii)$ બ્રેડ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે.
$(iii) $ ઢોરનો ખોરાક છે.
$(iv) $ તેની મદદથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે.
$(v) $ લીલી વનસ્પતિ પેશીઓમાં રહેલા કાર્બોદિતમાં આથવણ લાવી બનાવવામાં આવે છે.
$ (i) $ અને $(iii)$
$ (ii), (iii) $ અને $ (iv)$
$ (i), (iii) $ અને $(v)$
$ (iii) $ અને $ (v)$
દક્ષિણ ભારતનું પ્રચલિત પીણું કર્યું છે ?
લેક્ટીક એસિડ બેક્ટેરિયા $(LAB)$ દૂધમાં ઉછેર પામે છે અને તેને દહીંમાં ફેરવે છે તથા ...........વધારી તેને પોષણ યુક્ત બનાવે છે.
દક્ષિણ ભારતનું પ્રચલિત પીણું શેમાંથી બને છે ?
$LAB $ બેક્ટેરિયા દૂધના કયા ઘટકને અંશતઃ પચાવે છે ?
સ્વિસચીઝ બનાવવા કયા સૂક્ષ્મજીવો ઉપયોગી છે ?