નાઇટ્રોજન-સ્થાપન માટે નીચેનામાંથી કયું સાચું છે ?
નાઇટ્રોજન-એમોનિયા
નાઇટ્રેજન-નાઇટ્રેટ
નાઇટ્રોજન-એમિનોઍસિડ
$ (A) $ અને $ (B) $ બંને
ફૂગને વનસ્પતિ સાથેના સહજીવી સંબંધને $......$ કહે છે જે ફૂગની $....$ પ્રજાતિના ઘણા સભ્યો દ્વારા બને છે.
વૈજ્ઞાનિક કારણ આપો : હાલના સમયમાં કાર્બનિક ખેતી અને જૈવિક ખાતરોના ઉપયોગ પર દબાણ વધ્યું છે.
$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ માઈકોરાઈઝા | $(P)$ મુક્તજીવી $N_2$- સ્થાપક |
$(2)$ નોસ્ટોક | $(Q)$ ફોસ્ફરસ તત્વના શોષણમાં સુલભતા |
$(3)$ એઝોસ્પાયરીલમ | $(R)$ શિમ્બીકુળની વનસ્પતિ |
$(4)$ રાઈઝોબિયમ | $(S)$ સ્વયંપોષી $N_2$- સ્થાપક |
નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજન-સ્થાપન થાય છે ?
જમીનની ફળદ્રુપતા વધારવા કોણ જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?