કયો સજીવ $N_2$ નું સ્થાપન કરતો નથી ?
ગ્લોમસ ફૂગ
રાઈઝોબિયમ
એઝોસ્પાઈરીલિયમ
એઝેટોબેકટર
નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિઓ સાથે સહજીવી જોડાણ રચે છે અને તેમના પોષણમાં મદદ કરે છે?
શિમ્બીકુળની વનસ્પતિ કૃષિ ક્ષેત્રે મહત્વની છે, કારણ કે ....
નીલહરિત લીલ કેવી રીતે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે ?
જૈવિક ખાતરો
નીચેનામાંથી કયો જૈવિક ખાતર તરીકે કાર્ય કરતો નીલ હરિત લીલનો સમૂહ છે?