નીચેના પૈકી કયા બેક્ટેરિયા મુક્તજીવી છે?
$(i) $ સ્યુડોમોનાસ $(ii)$ એઝોસ્પાયરિલમ
$(iii)$ એઝેટોબેક્ટર $(iv) $ નોસ્ટોક
$ (i) $ અને $ (iii)$
$ (ii) $ અને $(iii)$
$ (iii) $ અને $ (iv)$
$ (ii) $ અને $ (iv)$
માઈકોરાઈઝા માટે સાચા વિધાનો માટેનો વિકલ્પ શોધો :
$(1)$ તેમાં ગ્લોમસ જાતીનાં ધણાં સભ્યો સંકળાય છે.
$(2)$ તે જમીનમાં બધા જ પ્રકારનાં પોષકદ્રવ્યોનું શોષણ કરીઆપવા માટે જવાબદાર છે.
$(3)$ આ પ્રકારનું સહજીવન વનસ્પતિને શુષ્કતા અને ક્ષારતા સામેટકી રહેવા માટે ફાયદાકારક છે.
$(4)$ માઈકોરાઈઝા એ લીલનું વનસ્પતિ સાથેનું સહજીવન છે.
માઇકોરાયઝા ફૂગ કયા તત્વનું શોષણ કરે છે ?
માઇકોરાઇઝા વનસ્પતિને કઈ રીતે મદદરૂપ છે ?
શિમ્બી કુળની વનસ્પતિમાં કોના દ્વારા મૂળગંડિકાનું નિર્માણ થાય છે ?
શિમ્બીકુળની વનસ્પતિ કૃષિ ક્ષેત્રે મહત્વની છે, કારણ કે ....