નીલહરિત લીલ કેવી રીતે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે ?
કાર્બન ડાયોકસાઈડના સ્થાપન દ્વારા
ઓકિસજનનો ઉમેરો કરીને
કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરીને
અકાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરીને
$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ માઈકોરાઈઝા | $(P)$ મુક્તજીવી $N_2$- સ્થાપક |
$(2)$ નોસ્ટોક | $(Q)$ ફોસ્ફરસ તત્વના શોષણમાં સુલભતા |
$(3)$ એઝોસ્પાયરીલમ | $(R)$ શિમ્બીકુળની વનસ્પતિ |
$(4)$ રાઈઝોબિયમ | $(S)$ સ્વયંપોષી $N_2$- સ્થાપક |
મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક સાયનોબૅક્ટરિયમ જે સહજીવી જોડાણ જલજ હંસરાજ અઝોલા સાથે રચે છે તે ............. છે.
ડાંગરના ખેતરમાં નાઈટ્રોજનનું સ્થાપન કરતા સજીવો ....
કયાં સૂક્ષ્મજીવ ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?
ગ્લોમસ શું છે ?