રસાયણો દ્વારા ખવાણ કે નુકસાન પામેલા વાતાવરણના પ્રમાણને સૂક્ષ્મજીવો કઈ રીતે ઓછું કરે છે ?
સાયનોબેક્ટેરિયા (Cyanobacteria) સ્વપોષી સૂક્ષ્મજીવો છે, જે જલીય તેમજ સ્થલીય વાતાવરણમાં વિસ્તૃતરૂપે જોવા મળે છે. જેમાંના મોટા ભાગના વાતાવરણમાંના નાઈટ્રોજનને સ્થાપિત કરે છે-દા.ત., એનાલીના (Anabaena), નોસ્ટોક (Nostoc), ઓસિલેટોરિયા (Oscillatoria) વગેરે. ડાંગરનાં ખેતરોમાં સાયનો બેક્ટેરિયા જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે. નીલહરિત લીલ (Blue green algae) પણ ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરે છે અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે.
નીચેનામાંથી કયુ એક જૈવખાતર નથી?
કાર્બનિક ખેતીમાં કયાં રસાયણોનો ઉપયોગ થાય છે ?
$I -$ કીટનાશકો, $II -$ જંતુનાશકો, $III -$ નીંદણનાશકો
જમીનની ફળદ્રુપતા વધારવા કોણ જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?
વૈજ્ઞાનિક કારણ આપો : હાલના સમયમાં કાર્બનિક ખેતી અને જૈવિક ખાતરોના ઉપયોગ પર દબાણ વધ્યું છે.
જૈવિક ખાતરોમાં સમાવેશિત છે.