રીન્નેટ (Rennet) નો ઉપયોગ શેમાં થાય છે
ચીઝ બનાવવા
દહીં બનાવવા
બ્રેડ બનાવવા
આલ્કોહોલિક પીણું બનાવવા
નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.
કૉલમ $ -(I)$ | કૉલમ $ -(II)$ |
$(a)$ $LAB$ | $(i)$ ઢોર નો ખોરાક |
$(b)$ સેકેરોમાયસીસ | $(ii)$ વિટામિન $B_{12}$ ની ગુણવતામાં વધારો કરે |
$(c)$ પ્રોપિયોની બેક્ટેરિયમ | $(iii)$ બ્રેડ બનાવવા |
$(d)$ ઇન્સિલેજ | $(iv)$ સ્વીસ ચીઝ |
સિવેઝ પ્લાન્ટ્સમાં થતી ક્રિયાનો સાચો ક્રમ જણાવો.
નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)$ |
ક્લોસ્ટ્રીડીયન બ્યુટીલીકમ |
$(i)$ |
સાયક્લો સ્પોરીન-$A$ |
$(b)$ | ટ્રાઈકોડર્મા પોલીસ્પોરમ | $(ii)$ | બ્યુટીરીક એસિડ |
$(c)$ | મોનાસ્કસ પરપુરીયસ | $(iii)$ | સાઈટ્રીક એસિડ |
$(d)$ | એસ્પર્જીલસ નાઈજર | $(iv)$ | રૂધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડતો ઘટક |
$(a)\quad (b)\quad (c)\quad (d)$
બાયોગેસના ઘટકો જણાવો?
એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર્સમાં કયો વાયુ સર્જાય છે?