બેસિલસ થુરિજીએન્સિસ શેનું નિર્માણ કરે છે કે જે કેટલાક કીટકોની મૃત્યુ માટે જવાબદાર છે.
કાર્બોદિત
લિપિડ
પ્રોટીન
પોલિન્યુકિલઓટાઈડ
$Bt$ ટોક્ષીન (ઝેર) ના સંદર્ભમાં શું સાચું છે? .
પુનઃસંયોજિત ઇન્સ્યુલિન અથવા જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિનના ફાયદા જણાવો.
$Bt$ કપાસની જાતી કે જે બેસીલસ થૂરીએન્જેનિસ્સ $(Bt)$ નાઝેરી જનીનને દાખલ કરીને વિકસાવવામાં આવી છે તે............ સામે પ્રતિકાર દર્શાવે છે.
$Cry$ જનીન વૈજ્ઞાનિકોએે કઈ વનસ્પતિમાં દાખલ કર્યુ છે ?
હરિયાળી ક્રાંતિથી કેટલા ગણો અન્ન$-$પુરવઠો પુરો પાડી શકાયો ?