આવાં પાંચ ક્ષેત્રો જણાવો કે જેમાં બાયોટેક્નોલોજી આપણને ખૂબ જ ઉપયોગી થયું છે ?
કુલ ઉત્પાદકતામાં વધારો કરતા જનીન પરિવર્તિત પાકોના ફાયદા જણાવો.
અન્ન-ઉત્પાદનના વધારા માટે વિચારી શકાય તેવો વિકલ્પ છે.
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ ૫સંદ કરો.
$I - CryIAc \quad II - CryIAb \quad III - CryIIAb$
કપાસના બોલવોર્સ્સનું નિયંત્રણ $\quad\quad$ કોર્ન બોરરનું નિયંત્રણ
$\rm {GMO}$ તૈયાર થયા બાદ જે તે સજીવ પર્યાવરણ માટે કઈ રીતે નુકસાનકારક હોઈ શકે ?
Bt - કપાસ એ