ઓર્કિડ પુષ્પ પર પરાગવાહક તરીકે......... જોવા મળતા નથી.
કીટક
મધમાખી
ભમરી
પક્ષીઓ
જે વનસ્પતિ જાતિઓની પરાગરજ ભેજથી રક્ષણ માટે શ્લેખથી આવરીત હોય તેમાં કયા વાહક દ્વારા પરાગનયન થાય છે?
કઈ વનસ્પતિના પુષ્પ પુરસ્કાર સ્વરૂપે પરાગવાહકને ઈંડા મુકવાનું સલામત સ્થાન પુરૂ પાડે છે?
ગેકો ગરોળી દ્વારા પરાગીત પુષ્પોમાં પરાગરજ કેવી હોય છે?
પવન દ્વારા થતા પરાગનયન માટે અસંગત વિધાન પસંદ કરો.
ઓટોગેમી એટલે...