નીચેનામાંથી કયુ ઊર્જાનો સ્ત્રોત રૂઢીગત નથી.

  • A

    કોલસો

  • B

    પેટ્રોલિયમ

  • C

    ન્યુક્લિઅર પાવર સ્ટેશનમાંથી ઈલેક્ટ્રીસીટી

  • D

    ઊર્જા વિકિરણો

Similar Questions

માંસાહારી વનસ્પતિઓનો સમાવેશ કયાં પોષકસ્તરે થાય છે ?

નિવસનતંત્રમાં પોષકસ્તરો મર્યાદિત હોય છે. ચર્ચા કરો.

દૂધ અને દહીંનો ઉપયોગ કરતાં સજીવોને ........ તરીકે ઓળખી શકાય.

નીચેના પૈકી ક્યા ચાવીરૂપ મહેનતું પ્રાણી છે?

કેટલા વિધાનો સાચા છે ?

$(1)$ $GFC$ માં પોષકસ્તરો અમર્યાદિત છે.

$(2)$ દરેક પોષકસ્તરનાં સજીવો ઊર્જા પ્રાપ્તિ માટે પોતાનાથી નીચેના પોષકસ્તર પર આધાર રાખે છે.

$(3)$ વનસ્પતિ $PAR$ નો $2 -10\%$ ભાગ જ ઉપયોગ કરે છે.

$(4)$ સીધી કે આડકતરી રીતે બધા જ સજીવો પોતાનાં ખોરાકનોઆધાર ઉત્પાદકો પર રાખે છે.