આહાર શૃંખલામાં ઉપભોગીનાં સ્તરે પ્રથમ સ્તરમાં સમાવિષ્ટ સજીવને ઓળખો.
લીલી વનસ્પતિઓ
તીતી ઘોડો
ઉંદર
સાપ
આહારશૃંખલામાં અનુક્રમિત પોષકસ્તરે ઊર્જામાં કયો ફેરફાર નોંધાય છે?
નીચેનામાંથી કયુ પ્રાણી સરખા સમયે સરખા નિવસન તંત્રમાં એક કરતા વધારે પોષક સ્તર ધરાવે છે?
નિવસનતંત્રમાં કોણ એકમાર્ગી છે ?
બધા જ સજીવો આહારની પ્રાપ્તી માટે નીચેનામાંથી ......... સાથે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે
પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઉચ્ચ કક્ષાની વનસ્પતિ દ્વારા ....... પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે.