નિવસનતંત્રમાં શક્તિ પ્રવાહના સંદર્ભે ક્યું વિધાન અયોગ્ય છે?
શક્તિના પિરામિડ હંમેશા સીધા હોય છે.
શક્તિનો પ્રવાહ એક માર્ગીય હોય છે.
શક્તિનો પ્રવાહ ચક્રીય છે.
નિવસનતંત્રીય કાર્યક્ષમતા સામાન્ય રીતે $10\;\%$ છે.
નિવસનતંત્રને શું થશે જો
$(a)$ બધા જ ઉત્પાદકોને દૂર કરવામાં આવે.
$(b)$ તૃણાહારી સ્તરના બધા સજીવોને દૂર કરવામાં આવે.
$(c)$ બધી જ ઉચ્ચ માંસાહારી વસ્તીને દૂર કરવામાં આવે.
બધા જ સજીવો આહારની પ્રાપ્તી માટે નીચેનામાંથી ......... સાથે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે
સાચો જવાબ પસંદ કરો.
$(1)$ જલીય નિવસનતંત્રનાં પ્રાથમિક ઉત્પાદકો પ્રાણી પ્લવકો છે.
$(2)$ વિઘટન વધુ ઓક્સિજનની જરૂરીયાતથી થતી ઘટના છે.
$(3)$ કુદરતી નિવસનતંત્રમાં માછલીઓ, વરૂ વગેરે માંસાહારી છે.
$(4)$ ક્રમિક દરેક પોષકસ્તરે ઊર્જાનો જથ્થો ઘટે છે.
શા માટે દરિયા ઓછા ઉત્પાદક છે ? તે જાણવો ?
આપેલ આહારશૃંખલાને ઓળખો.
તૃણ $\rightarrow$ તીતીઘોડો $\rightarrow$ પક્ષીઓ $\rightarrow$ સિંહ