યોગ્ય જોડી ગોઠવો.

પોષકસ્તર

ઉદાહરણો

$A$. પ્રાથમિક

$a$. મનુષ્ય

$B$. દ્વિતીયક

$b$. વરૂ

$C$. તૃતીયક

$c$. ગાય

$D$. ચતુર્થક

$d$. વનસ્પતિ પ્લવકો

  • A

    $(A-c),(B-d),(C-a),(D-b) $

  • B

    $(A-d),(B-c),(C-b),(D-a) $

  • C

    $(A-a),(B-b),(C-C),(D-d)$

  • D

    $(A-b),(B-d),(C-c),(D-a)$

Similar Questions

આપેલ રચનાને યોગ્ય રીતે જોડો.

કોલમ - $I$ કોલમ - $II$
$(i)$ ઉત્પાદકો $(P)$ પ્રાથમિક ઉપભોગી
$(ii)$ તૃણાહારી $(Q)$ વાસ્તવિક ઉત્પાદકતા
$(iii)$ માંસાહારી $(R)$ પ્રાથમિક પોષક સ્તર
$(iv)$ ઉચ્ચકક્ષાનાં માંસાહારી $(S)$ દ્વિતીયક ઉત્પાદકતા

દરેક પોષકસ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે તેને $..........$ કહેવાય છે.

સર્વભક્ષીઓ કયાં પોષકસ્તરના સભ્યોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે?

સાચો જવાબ પસંદ કરો.

$(1)$ જલીય નિવસનતંત્રનાં પ્રાથમિક ઉત્પાદકો પ્રાણી પ્લવકો છે.

$(2)$ વિઘટન વધુ ઓક્સિજનની જરૂરીયાતથી થતી ઘટના છે.

$(3)$ કુદરતી નિવસનતંત્રમાં માછલીઓ, વરૂ વગેરે માંસાહારી છે.

$(4)$ ક્રમિક દરેક પોષકસ્તરે ઊર્જાનો જથ્થો ઘટે છે.

નીચેના જોડકા જોડો.

કોલમ$-I$ કોલમ$-II$
$(P)$ પ્રથમ પોષકસ્તર $(I)$ મનુષ્ય,સિંહ
$(Q)$ દ્રિતીય પોષકસ્તર $(II)$ પ્રાણી પ્લવક,તીતીઘોડો,ગાય
$(R)$ તૃતીય પોષકસ્તર $(III)$ વનસ્પતિ પ્લવક,તૃણ,વૃક્ષો
$(S)$ ચતુર્થ પોષકસ્તર $(IV)$ પક્ષીઓ,માછલીઓ,વરુ