સૌથી વધુ સ્વયંપોષીઓનો જૈવભાર દુનિયાના સમુદ્રોમાં શેનો છે ?
તળિયાની બદામી લીલી, કિનારાની લાલ લીલ અને ડેફનીલ્સ
તળિયાના ડાયાટમ્સ અને સમુદ્રી વાઈરસો
દરિયાઈ ઘાસ અને સ્લાઇમ મોબસ
મુક્ત તરતી સૂક્ષ્મ લીલ સાયનોબૅક્ટરિયા અને નેનોપ્લેન્કટોન
મૃત અવશેષીય આહારશૃંખલા માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
દરેક પોષકસ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે તેને $..........$ કહેવાય છે.
તફાવત આપો : આહારશૃંખલા અને આહારજાળ
દ્વિતીય ઉત્પાદકતા એટલે, આના દ્વારા, નવા બનતા સેન્દ્રિય દ્રવ્યના ઉત્પાદનનો દર -
બધા જ સજીવો આહારની પ્રાપ્તી માટે નીચેનામાંથી ......... સાથે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે