નીચેનામાંથી ....... નો પ્રાથમિક ઉપભોગીમાં સમાવેશ થાય છે?

  • A

    ઉત્પાદકો

  • B

    પ્રાણી પરોપજીવીઓ

  • C

    વનસ્પતિ પરોપજીવીઓ

  • D

    વંદો

Similar Questions

નીચેના જોડકા જોડો.

કોલમ$-I$ કોલમ$-II$
$(P)$ પ્રથમ પોષકસ્તર $(I)$ મનુષ્ય,સિંહ
$(Q)$ દ્રિતીય પોષકસ્તર $(II)$ પ્રાણી પ્લવક,તીતીઘોડો,ગાય
$(R)$ તૃતીય પોષકસ્તર $(III)$ વનસ્પતિ પ્લવક,તૃણ,વૃક્ષો
$(S)$ ચતુર્થ પોષકસ્તર $(IV)$ પક્ષીઓ,માછલીઓ,વરુ

સર્વભક્ષી જીવનું નામ આપો કે જે બંને ચરતી પોષણજાળ અને વિઘટકોની પોષણજાળમાં જોવા મળે છે. તે જાણવો ?

તળાવમાં દ્વિતીય પોષકસ્તર એ.......

નીચેનામાંથી કોણ મૃતભક્ષતા દર્શાવે છે ?

એક નિવસનતંત્રથી બીજા નિવસનતંત્રમાં પ્રાથમિક ઉત્પાદક અલગ પડે છે. વર્ણવો.