$\frac{1-\tan ^{2} 45^{\circ}}{1+\tan ^{2} 45^{\circ}}=$
$\tan 90^{\circ}$
$1$
$0$
$\sin 45^{\circ}$
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો :
જેમ-જેમ $\theta$ નું મૂલ્ય વધે, તેમ તેમ $\cos \theta$ નું મૂલ્ય વધે છે.
ત્રિકોણમિતીય ગુણોત્તરો $\sin A , \sec A$ અને $\tan A$ ને $\cot A$ નાં પદોમાં દર્શાવો.
$\sin 67^{\circ}+\cos 75^{\circ}$ ને $0^{\circ}$ અને $45^{\circ}$ વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તર તરીકે દર્શાવો.
જેમાં $\angle C$ કાટખૂણો હોય, તેવો કોઈ $\triangle ACB$ લો. $AB = 29$ એકમ, $BC = 21$ એકમ અને $\angle ABC =\theta$ (જુઓ આકૃતિ) હોય, તો નિમ્નલિખિત મૂલ્ય શોધો:
$(i)$ $\cos ^{2} \theta+\sin ^{2} \theta$
$(ii)$ $\cos ^{2} \theta-\sin ^{2} \theta$
સાબિત કરો કે, $\sec A(1-\sin A)(\sec A+\tan A)=1$