........ એ $3x + 2y = 18$ ના આલેખ પરનું બિંદુ નથી.
$(6,0)$
$(0,9)$
$(2,6)$
$(3,2)$
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
સમીકરણ $5 x-3 y=30$ નો આલેખ $y-$ અને બિંદુ $(6, 0)$ માં છે.
નીચેનાં વિધાનો સત્ય છે કે અસત્ય ?
તમારા ઉત્તર માટે કારણ આપો :
$(i)$ $ax + by + c = 0$ જ્યાં $a, b$ અને $c$ વાસ્તવિક સંખ્યા છે, દ્વિચલ સુરેખ સમીકરણ છે.
$(ii)$ સુરેખ સમીકરણ $2x + 3y = 5$ ને અનન્ય ઉકેલ છે.
$(iii)$ બધાં બિંદુઓ $(2, 0), (-3, 0), (4, 2)$ અને $(0, 5)$ $x -$ અક્ષ પર છે.
નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો
$4 y=24$
દ્વિચલ સુરેખ સમીકરણ $5 x-3 y=15$ ને પ્રમાણિત સ્વરૂપમાં લખો.
જો $(5,2)$ એ સમીકરણ $3x + ky = 25$ નો એક ઉકેલ હોય, તો $k$ ની કિંમત શોધો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.