$1000\,V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અને $2\,mm$ અંતરે રહેલી બે પ્લેટ વચ્ચેથી ઇલેકટ્રોન પસાર થાય,ત્યારે કેટલું બળ લાગે?
$8 \times {10^{ - 12}}\,N$
$8 \times {10^{ - 14}}\,N$
$8 \times {10^{ 9}}\,N$
$8 \times {10^{14}}\,N$
એક સમાન વિદ્યુતક્ષેત્રમાં $A,B$ અને $C$ ત્રણ બિંદુઓ છે.વિદ્યુતસ્થિતિમાન ......
વિદ્યુતક્ષેત્ર મહત્તમ કયાં બિંદુએ હોય?
હવાનું આયનીકરણ થયા વગર મહત્તમ વિદ્યુતક્ષેત્ર $10^7\,V/m$ લગાવી શકાય છે. તો $0.10\,m$ ત્રિજયા ધરાવતા ગોળાને હવામાં મહતમ કેટલા વિદ્યુતસ્થિતિમાન સુધી ચાર્જ કરી શકાય?
કોઈ ક્ષેત્રમાં વિદ્યુતસ્થિતિમાન $V(x) = 4x^2\,volts$ મુજબ પ્રવર્તે છે.$1\,m$ બાજુ ધરાવતા ઘનના કેન્દ્ર પર કેટલો વિજભાર (કુલંબમાં) હશે?
વિદ્યુતસ્થિતિમાન પ્રચલન એટલે શું ?