પતંગિયાકાર કલિકાન્તરવિન્યાસ માટે સાચુ છે.

ધ્વ્જક $\quad$ પક્ષક $\quad$ નૌતલ

  • A

    પશ્ચ $\quad$ પાર્શ્વ $\quad$ અગ્ર

  • B

    અગ્ર $\quad$ પાર્શ્વ $\quad$ પશ્ચ

  • C

    પાર્શ્વ $\quad$ પશ્ચ $\quad$ અગ્ર

  • D

    અગ્ર $\quad$ પશ્ચ $\quad$ પાર્શ્વ

Similar Questions

એકકોટરીય બીજાશયમાં એક બીજાંડ સાથેનો જરાયુ ..........છે.

નૌતલ એ ......પુષ્પની લાક્ષણિકતા છે.

નીચે આપેલ પુષ્પ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

..........માં પુષ્પો દ્વિઅરીય સમમિતિ ધરાવે છે.

કોલમ- $I$ માં વનસ્પતિના નામ અને કોલમ-II માં વિશિષ્ટ આપેલ સાચો વિકલ્પ પસંદ કરો.

કૉલમ - $I$ કૉલમ - $II$
$(A)$ જાસૂદ $(p)$ પુષ્પાસન બીંબ આકારનું
$(B)$ લીંબુ $(q)$ બીજાશય અધ:સ્થ
$(C)$ ગુલાબ $(r)$ પુષ્પાસન ધુમ્મટ આકારનું
$(D)$ સૂર્યમુખી $(s)$ પરિપુષ્પ
$(E)$ બોગનવેલ $(t)$ પુષ્પાસન કપ આકારનું
  $(u)$ બીજાશય ઉધ્વસ્થ