કોષોની સંખ્યાને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
મૂળરોમ= બહુકોષીય
પ્રકાંડરોમ=બહુકોષીય
મૂળરોમ=એકકોષીય
પ્રકાંડરોમ=એકકોષીય
મૂળરોમ=બહુકોષીય
પ્રકાંડરોમ=એકકોષીય
મૂળરોમ=એકકોષીય
પ્રકાંડરોમ=બહુકોષીય
અધિસ્તરીય પેશીતંત્ર વિશે નોંધ લખો.
ભૂમીય વનસ્પતિમાં ..........ધરાવવાનાં કારણે રક્ષકકોષો અન્ય અધિસ્તરીયકોષોથી અલગ પડે છે.
વાયુરંધ્ર પ્રસાધન શું છે? નામનિર્દેશિત આકૃતિ સહિત વાયુરંધોની રચના સમજાવો.
કોની વચ્ચે બાહ્યક જોવા મળે છે?
આધાર (આઘારોત્તક) પેશીતંત્ર $( \mathrm{The\,\, Ground\,\, Tissue \,\,system} )$ વિશે નોંધ લખો.