મૂળરોમ માટે સંગત શું?

  • A

    શાખિત

  • B

    બહુકોષીય

  • C

    પાણીનો વ્યય કરે

  • D

    એકકોષી

Similar Questions

આધારોતક પેશીતંત્રમાં સમાવિષ્ટ

વાહિની  અને સાથીકોષો ........માં જોવા મળે છે

એધા ધરાવતા વાહિપૂલોને ......કહેવામાં આવે છે.

શેમાં વાયુરંધ્ર હોતા નથી?

અંતઃસ્તર અને વાહિપુલની વચ્ચે આવેલા કોષનાં સ્તરને શું કહેવાય છે?