અરીય વાહિપુલ અને સહસ્થ વાહિપુલ શેમાં જાવા મળે છે ?
અરીય વાહિપૂલ = એકદળી મૂળ
સહસ્થ વાહિપૂલ =એકદળી પ્રકાંડ
અરીય વાહિપૂલ =દ્રિદળી મૂળ
સહસ્થ વાહિપૂલ =એકદળી મૂળ
અરીય વાહિપૂલ =એકદળી પર્ણ
સહસ્થ વાહિપૂલ =દ્રિદળી પર્ણ
અરીય વાહિપૂલ =દ્રિદળી પર્ણ
સહસ્થ વાહિપૂલ = એકદળી પર્ણ
વાતછિદ્રનું મુખ્ય કાર્ય ………... .
કોષોની સંખ્યાને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
મકાઈના પ્રકાંડના અધિસ્તર વિશે જણાવો.
પ્રકાંડરોમ..
પર્ણરંદ્રો $.....$ ના ઘટક છે