બુલિફોર્મ કોષો .......છે.
પર્ણના ખાલી, રંગવિહિન, અધિસ્તર કોષો
આદિકોષકેન્દ્રી કોષો
પ્રકાંડનાં સુકોષકેન્દ્રી કોષો
મૂળનાં દડા જેવા મૃદુતકીય કોષો
પૃષ્ઠવક્ષીય પર્ણમાં (દ્બિદળી પર્ણમાં) ઉત્સ્વેદનના દર માટે કયું વિધાન સત્ય છે?
એકદળી પર્ણમાં...
એકદળી પર્ણ માટે સાચું શું છે ?
સમદ્વિપાશ્વ (એકદળી) પર્ણની અંત:સ્થ રચના વર્ણવો.
દ્વિદળી પર્ણમાં વાહિપુલ કોનાંથી ઘેરાયેલાં હોય છે ?