નીચેનામાંથી અસંગત પસંદ કરો.
ત્વક્ષૈધા
વાહીએધા
આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી
પાશ્વીય વર્ધનશીલ પેશી
દ્વિતીય વૃદ્ધિમાં ત્વક્ષૈધાનો ફાળો વર્ણવો.
કાષ્ઠ ખરેખર શું છે?
સુબેરીન મુખ્યત્વે ..........નાં કોષોમાં નિક્ષેપણ (જમા) થયેલા હોય છે.
વસંતકાષ્ઠની આંતરિક રચના કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ દર્શાવે છે. વસંત કાષ્ઠ માટે સાચાં વિધાનોનો સેટ પસંદ કરો.
$(a)$ તે પૂર્વકાષ્ઠ તરીકે પણ ઓળખાય છે.
$(b)$ વસંતઋતુંમા, એધા સાંકડા જલવાહક વાળા ધટકો ઉત્પનન કરે છે.
$(c)$ તે આછા રંગ નું હોય છે.
$(d)$ વસંત સને શરદ કાષ્ઠ સાથે મળી એકાંતરિત વર્તુળી રિંગ બનાવે છે જેને વાર્ષિક વલય કહે છે.
$(e)$ તે ઓછી ધનતા વાળું હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
. નીચે પૈકી ખોટું વિધાન ઓળખો: