નેત્રિકા .........માં જોવા મળે છે.
પક્ષીની આંખો
દેડકાની આંખો
કીટકની આંખો
સસલાંની આંખો
જાતિય દ્વિરુપતા .....માં જોવા મળે છે.
વંદામાં આવેલી ગુંદર ગ્રંથિ .....માં મદદ કરે છે.
વંદામાં અંડઘરની રચના સમજાવો.
ઈંડાના સેવન બાદ સંપૂર્ણ પુખ્ત પ્રાણીના વિકાસ સુધી કુલ કેટલીકવાર નિર્મોચન થતું જોવા મળે છે?
જે વંદાનું શીર્ષ દુર કરવામાં આવે તો તે થોડાક દિવસો સુધી જીવીત રહી શકે છે કારણ કે