વંદાનું રુધિર હિમોગ્લોબીન ધરાવતું નથી. કારણ કે........
તે વાતાવરણમાંથી શ્વસનની ક્રિયા કરે છે.
તે ફેફસાપોથી દ્વારા શ્વસનની ક્રિયા કરે છે.
તેશ્વસન કરતો નથી.
તેમાં પેશી સુધી ઓક્સિજનનું વહન બીજી કોઈ પધ્ધતિ દ્વારા થતું હશે.
માદા વંદામાં, ........ અધોકવચ મળી જનન કોથળીરચે છે.
વંદામાં ઈંડાના પ્રકારને .....કહે છે?
માલ્પીધિયન નલીકાનું કાર્ય...
નર અને માદા વંદાંમાં એક જોડ સાંધાવાળી તંતુમય રચના કે જેને પુચ્છ શૂળ કહે છે. .......... ખંડમાં હોય છે
વંદામાં આવેલી ગુંદર ગ્રંથિ .....માં મદદ કરે છે.