વંદાની આંખ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    શીર્ષની પૃષ્ઠબાજુએ આવેલ, પ્રત્યેક આંખ લગભગ $2000$ જેટલી ષટ્કોણાકાર નેત્રિકાઓની બનેલી હોય છે.

  • B

    ઘણી બઘી નેત્રિકાઓની મદદથી વંદો એક જ પદાર્થના ઘણા પ્રતિબિંબ મેળવે છે. આ પ્રકારની દષ્ટિને મોઝેક પ્રતિબિંબ કહે છે.

  • C

    વંદામાં દ્રષ્ટિ સંવેદનશીલતા વધુ પરંતુ રેઝોલ્યુશન ઓછુ હોય છે.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

વંદામાં ઉત્સર્જન કઈ રીતે થાય છે ? સમજાવો.

વંદામાં અંડઘર ......દ્વારા રચના પામે છે?

વંદામાં અંડઘરની રચના સમજાવો.

વંદામાં કેવા પ્રકારની દ્રષ્ટિ જોવા મળે છે?

વંદામાં આવેલી લાળગ્રંથિ ..........માં ખૂલે છે.