માદામાં કયો અંત:સ્ત્રાવ ગ્રાફિયન પુટિકામાંથી અંડપતન પ્રેરે છે ?

  • A

    $FSH$

  • B

    $LH$

  • C

    ઓકિસટોસીન

  • D

    ઈસ્ટ્રોજન

Similar Questions

અંતઃસ્ત્રાવ એ ..... છે.

ખોટી જોડ શોધો.

મેલીનીન શાનાથી સુરક્ષા પુરી પાડે છે?

નીચેનામાંથી કયો દ્વિતીય સંદેશાવાહક છે?

મનુષ્યની માદામાં ગર્ભત્યાગ થવાની પરાવર્તી ક્રિયા દ્વારા પ્રેરિત થાય છે.