$PTH$ નો સ્ત્રાવ ઘટતા શું થાય ?

  • A

    રુઘિરમાં કેલ્શિયમ આયનો વધે

  • B

    રુઘિરમાં કેલ્શિયમ આયનો ઘટે

  • C

    રુઘિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વઘે

  • D

    રુઘિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે

Similar Questions

માનવીના શરીર ઉપર થતી એક મોટી અસર, અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરતી ગ્રંથિઓ, અંતઃસ્ત્રાવોને નીચે આપેલ અધૂરા કોઠામાં આપેલ છે. ત્રણ ખાલી જગ્યાઓ $A, B$ અને $C$ ના સાચા વિકલ્પો દર્શાવો.

શ્રાવી ગ્રંથિ

અંતઃસ્ત્રાવ

કાર્ય

$A$

ઇસ્ટ્રોજન

દ્વિતીય જાતીય લક્ષણોની જાળવણી માટે

લેંગરહાન્સના કોષપુંજોના આલ્ફા કોષો

$B$

રુધિરમાં ગ્યુકોઝનું પ્રમાણ વધારે છે.

અગ્ર પિટ્યુટરી ગ્રંથિ

$C$

વધુ સ્રાવ જાયન્ટીઝમ (રાક્ષસી દેખાવ)  પ્રેરે છે.

BMRઅને શરીરનું તાપમાન કઈ ગ્રંથિ દ્વારા નિયંત્રણમાં રાખવામાં આવે છે?

..... ની ત્રુટિથી સ્નાયુમાં ધનુર જોવા મળે છે.

રૂપાંતરણ માટે કયો સ્ટિરોઇડ વપરાય છે? .

  • [AIPMT 2002]

પોટ-બેલી (માટલા જેવું પેટ), કબૂતર જેવી છાતી, બહાર નીકળેલી જીભ અને માનસિક મંદતા જેવા લક્ષણો $......$ ના છે