આલ્ડોસ્ટેરોનને અનુલક્ષીને અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
તેને ગ્લુકોકોર્ટિકોઈડ પણ કહે છે.
શરીરમાં પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સના સમતોલનનું નિયંત્રણ કરે છે.
મૂત્રપિંડ નલિકા પર અસર કરી, $Na ^{+}$ અને પાણીના પુન:શોષણ તેમજ $K ^{+}$ અને ફોસ્ફેટ આયનના ઉત્સર્જનને ઉત્તેજે છે.
દેહજળ પ્રમાણ, આસૃતિદાબ અને રુધિરદાબને જાળવવામાં મદદ કરે છે.
... સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવ છે કે જે ગલૂકોઝના ચયાપચગયનું નિયમન કરે છે.
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ શર્કરાના ચયાપચય સાથે સંકળાયેલા નથી?
પરાનુકંપી ચેતાતંત્ર કોના સ્ત્રાવ દ્વારા કામ થાય છે?
એડ્રિનલના કયા ભાગ (અંગ)માંથી ગ્લુકોકોર્ટીકોઇડ અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે?
દર્દી જે મૂત્રમાં મોટા પ્રમાણમાં સોડિયમનું ઉત્સર્જન કરે છે