$....P.....$ પ્રકારની વનસ્પતિઓમાં વાનસ્પતિક, પ્રાજનનિક અને જીર્ણ અવસ્થાઓ સ્પષ્ટપણે જોવા મળે છે, પરંતુ $.....Q.....$ પ્રકારની વનસ્પતિઓમાં આ અવસ્થાઓને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવી અઘરી છે.

$\quad\quad\quad\quad P \quad\quad\quad\quad Q$

  • A

    એકવર્ષાયુ $\quad$ $\quad$દ્વિવર્ષાયુ, બહુવર્ષાયુ

  • B

    એકવર્ષાયુ,  દ્વિવર્ષાયુ $\quad$ $\quad$ બહુવર્ષાયુ

  • C

    બહુવર્ષાયુ $\quad$ $\quad$ એકવર્ષાયુ ,દ્વિવર્ષાયુ

  • D

    દ્વિવર્ષાયુ, બહુવર્ષાયુ  $\quad$ $\quad$ એકવર્ષાયુ

Similar Questions

વિષમજન્યુ પ્રજનનમાં બંને જન્યુઓ

નીચે પૈકી કઈ વનસ્પતિમાં પુંકેસરીય પુષ્ય અને સ્ત્રીકેસરીય પુષ્પ એક જ દેહમાં જોવા મળે છે?

અસંયોગીજનન એટલે ........

$A$ - વનસ્પતિમાં જુવેનાઈલ તબકકાનો અંત એટલે વૃદ્ધિના તબકકાની શરૂઆત

$R$ - વનસ્પતિમાં જુવેનાઈલ તબકકાને વાનસ્પતિક તબકકો પણ કહે છે.

મકાઈમાં રંગસૂત્રની કેટલી જોડ હોય છે ?