સાચુ વિધાન પસંદ કરો.
સજીવ વાનસ્પતિક તબક્કામાં જન્યુઓ ઉત્પન્ન કરે છે.
જુવેનાઈલ તબક્કો બાહ્યાકાર વિદ્યાકીય અને દેહધાર્મિક ફેરફારોને અનુસરે છે.
નિલકુરજીતમાં $2007$ માં પુષ્પસર્જન જોવા મળ્યું હતું.
બહુવર્ષાયુ વનસ્પતિમાં વાનસ્પતિક, પ્રજનનક અને જીર્ણ અવસ્થા સ્પષ્ટ પણે જોવા મળે છે.
મકાઈમાં રંગસૂત્રની કેટલી જોડ હોય છે ?
વાંસ જાતિની વનસ્પતિ સામાન્ય રીતે કેટલા વર્ષે મોટી સંખ્યામાં ફળો સર્જે છે?
બાહ્ય ફલન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ફળમાખીના માદા જન્યુમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?
અસામાન્ય પુષ્પસર્જન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.