યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય છે.
બાહ્યફલન
અંડપ્રસવી
અપત્યપ્રસવી
અંત:ફલન
બાહ્યફલનનો મુખ્ય ગેરફાયદો શું છે?
કઈ વનસ્પતિમાં બાર વર્ષે એકવાર પુષ્પ સર્જન થાય છે?
ઓફીયોગ્લોસમમાં જન્યુમાં રંગસૂત્રની સંખ્યા...... અને બટાકામાં જન્યુમાં રંગસૂત્રની સંખ્યા...... છે.
ક્યા સજીવમાં યુગ્મનજ શુષ્કતા અને નુકશાન સામે પ્રતિકારક કરવાની ક્ષમતા ધરાવે છે.
આપેલ આકૃતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.