પરાગરજ એ શું છે.
લઘુબીજાણુ માતૃકોષ
નરજન્યુઓ
નરજન્યુજનક
આંશિક વિકસેલો ભ્રૂણ
પરાગરજની કઈ અવસ્થામાં નરજન્યુઓનું સર્જન થઈ ચુક્યું હોય છે?
આયાત કરવામાં આવેલ ઘઉની સાથે કઈ વનસ્પતિ અશુદ્ધિ તરીકે ભારતમાં પ્રવેશી?
પુષ્પમાં સંખ્યાની દષ્ટિએ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?
પરાગરજની દિવાલ કેટલા સ્તરની બનેલી હોય છે?