$P -$ આ કોષ મોટો, વિપુલ ખોરાક સંગ્રહિત અને મોટું અનિયમિત આકારનું કોષકેન્દ્ર ઘરાવે છે.
$Q -$ આ કોષ નાનો છે અને વાનસ્પતિક કોષના કોષરસમાં તરે છે. તે ઘટ્ટ કોષરસ અને કોષકેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ છે.
$\quad\quad \quad P \quad \quad Q$
લઘુબીજાણુ $\quad\quad$ વાનસ્પતિક કોષ
જનનકોષ $\quad\quad$ વાનસ્પતિક કોષ
વાનસ્પતિક કોષ $\quad\quad$ જનનકોષ
વાનસ્પતિક કોષ $\quad\quad$ લઘુબીજાણુ
સ્પોરોપોલેનિન માટે અસંગત વિધાન ઓળખો.
આવૃતિ બીજધારી વનસ્પતિમાં કઈ પ્રક્રિયા દ્વારા પુંજન્યુઓ નરજન્યુ સર્જાય છે?
પરાગશયમાં લઘુબીજાણુજનનનાં સંદર્ભમાં ખોટું વાક્ય પસંદ કરો.
બીજાણુજનક પેશીના કોષમાં અર્ધીકરણ થતા લઘુબીજાણુ ચતુષ્ક બને છે. બીજાણુજનક કોષની પ્લોઇડી (રંગસૂત્રની સંખ્યા) શું હશે ?
ઊંચા તાપમાને પરાગરજનું રક્ષણ શેની હાજરીને કારણે થાય છે?