પુંકેસર તંતુનો અગ્ર છેડો કોની સાથે જોડાય છે ?
યોજી
પરાગાશય
જરાયું
પુષ્પાસન અથવા દલપત્ર
(b)
પરાગનલિકાનો વિકાસ ક્યાં થાય છે?
લઘુબીજાણુધાનીમાં રહેલ સ્તરોને અંદરથી બહારની સ્તરમાં ઓળખો.
નીચેના પૈકી …… એ ઉત્સેચકોનાં કાર્યમાં પ્રતિરોધક બને છે.
ક્રાયોપ્રીઝર્વેશન શું છે?
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.