આ પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા આવવાની શક્યતાઓ સૌથી વધુ હોય છે ?

  • A

    સ્વફલન

  • B

    ગેઈટેનોગેમી

  • C

    પરવશ

  • D

    એક પણ નહિ

Similar Questions

કઈ વનસ્પતિના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન હોય છે?

મકાઇનાં લાબાં ડુંડાની છેડે અવલંબિત લાંબા તંતુમય સૂત્રને ...... કહે છે.

.......... વનસ્પતિઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.

વેલિસ્નેરિયામાં પરાગનયન માટે અયોગ્ય વિક્લપ પસંદ કરો.

નીચે આપેલ વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયન થઈ શકે છે?
 વેલિસ્નેરીયા, જળકુંભિ, હાઈડ્રીલા, જલીય લીલી